બીજ મંત્ર : બીઝનેશની સફળતામાં સ્થાનિક સ્થિતિની ભૂમિકા

સ્ટોરી -૧ : તડકામાં અનાજ સુકવવાની પરંપરા બહુ જુની છે. પરંતુ સૂર્યનો ઉપયોગ રોજનું ભોજન બનાવવામાં કરવો અને સુકવવાના કે પ્રોસેસિંગના કામમાં સુર્યપ્રકાશ વાપરવો, એ નવો વિચાર છે.
     સ્ટોરી :-૨ સ્નાતક થયા પછી શક્તિકુમારે ઓર્ગેનિક ફાર્મિંગ માટે લોન લીધી. વર્ષ ૨૦૦૦માં તમિલનાડુમાં ૧૬ એકર જમીનમાં તેમને ઓર્ગેનિક ખેતીની શરૂઆત કરી. પાણીની અછત હતી ને મજુર પણ મળતા ન હતા. એટલે પહેલા વર્ષે તેમને આઠ લાખ રૂપિયાની ખોટ વેઠવાની આવી. પરંતુ હાર માનવાને બદલે બીજા વર્ષે તેમને બીજા સ્થળે સાડા ચાર એકર જમીન લીઝ પર લીધી. ત્યાં પપૈયા વાવ્યા અને ગાયનું છાણ ખરીદવાને બદલે દેશી ગાય ખરીદી. તેના મળમુત્રમાંથી દેશી ખતર બનાવ્યું. તેનું સરસ પરિણામ મળ્યું

No comments

Note: Only a member of this blog may post a comment.

Powered by Blogger.