Tuesday, March 27, 2018

કૃષિ મેળાની મુલાકાત જરૂર લેજો.

SHARE
૧ થી ૪ એપ્રિલ દરમિયાન ૪ દિવસ કૃષિ મેળો રાજકોટ ના શાસ્ત્રી મેદાન માં યોજાયેલ છે. 


તમે પણ અચૂક મુલાકાત લેજો અને 
ખેતીમાં થયેલ નવા સંસોધનો અને નવી ખેતી પદ્ધતિઓની માહિતી મેળવીને 
તમારી ખેતીમાંથી વધુ સારી આવક મેળવજો. 
આ વર્ષે મરચાની ખેતી કપાસના બિયારણના વિવિધ સ્ટોલ હશે 
એ પણ આ વરસના મેળાનું આકર્ષણ છે. 


SHARE

Author: verified_user

0 comments:

Note: Only a member of this blog may post a comment.